Advertisement Details

Advertise Name/જાહેરાત: sejal
Advertisement Date/જાહેરાતની તારીખ: 19/01/2022
Contact Person Name/વ્યક્તિનું નામ: SEJALBEN KAMLESHBHAI PATEL
Contact Number/સંપર્ક નંબર: 9978136167
Remarks/રિમાર્કસ:

trial

Advertisement Products

Sr. No વેચાણ અર્થે મુકવામાં આવેલ વસ્તુનું નામ/Item Name એકમ/Unit કુલ વેચાણનો જથ્થો/Qty પ્રતિ એકમ કિંમત - Per. Unit Price (₹) ખેતી પધ્ધતિ/Farming Method Certification Other Agency/અન્ય એજન્સી Attachment
1 Kesar Mango - કેસર કેરી મણ - 20KG 1 800 પ્રાકૃતિક (Natural) Avalable Soon!!
2 Sardar Mango - સરદાર કેરી મણ - 20KG 1 1000 પ્રાકૃતિક (Natural) Avalable Soon!!

Note / નોંધ

૧. NAU e-Market પોર્ટલ બનાવવાનો મુખ્ય ઉદેશ હાલના COVID-19ની મહામારીના સમયે ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાં ઉત્પન કરેલ ખેત પેદાશોના વેચાણની સરળતા માટે ઓનલાઇન પ્લેટફોર્મ પૂરુ પાળવાનો છે. જેના થકી ખેડૂત મિત્રોને ખેત પેદાશોના વેચાણમાં સરળતા રહે અને યોગ્ય ભાવો પણ મળી રહે તેમજ ખેડૂતની ખેત પેદાશો ખરીદનાર ગ્રાહકો સીધો ખેડૂતોનો સંપર્ક કરી ખેડૂતના ખેતરે જઈ પોતાની પસન્દગીની ખેત પેદાશો ખરીદી શકે.

૨. ઉપરોક્ત વેચાણ તેમજ ખરીદી અંગેની નાણાંકીય લેવડ-દેવડ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની કોઈપણ પ્રકારની જવાબદારી બંધાતી નથી એની સર્વે ખેડૂત મિત્રો તેમજ ખેત પેદાશો ખરીદનાર ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી.

૩. ખેડૂતની ખેત પેદાશો વેચાણ તેમજ ખરીદી અંગેની નાણાંકીય લેવડ-દેવડ, ખેત પેદાશોની ગુણવત્તા તેમજ અન્ય કોઈપણ બાબતે કાયદાકીય પ્રક્રિયામાં નવસારી કૃષિ યુનિવર્સિટીની જવાબદાર રહશે નહીં.

૩. ખેડૂતની ખેત પેદાશો ખરીદનાર ગ્રાહકોએ ખરીદી કરેલ ખેત પેદાશોની ગુણવત્તા અને જથ્થો (વજન) કાળજીપૂર્વક સંપૂર્ણ ચકાસણી કરીજ ખરીદવું.