Advertise Name/જાહેરાત: | Jagruti Mango |
Advertisement Date/જાહેરાતની તારીખ: | 28/05/2021 |
Contact Person Name/વ્યક્તિનું નામ: | JAGRUTIBEN DHARMESHBHAI PATEL |
Contact Number/સંપર્ક નંબર: | 9726132134 |
Remarks/રિમાર્કસ: |
Natural farming |
Sr. No | વેચાણ અર્થે મુકવામાં આવેલ વસ્તુનું નામ/Item Name | એકમ/Unit | કુલ વેચાણનો જથ્થો/Qty | પ્રતિ એકમ કિંમત - Per. Unit Price (₹) | ખેતી પધ્ધતિ/Farming Method | Certification | Other Agency/અન્ય એજન્સી | Attachment |
---|---|---|---|---|---|---|---|---|
1 | Kesar Mango - કેસર કેરી | મણ - 20KG | 3 | 1100 | પ્રાકૃતિક (Natural) | Avalable Soon!! | ||
2 | Dasheri Mango - દશેરી કેરી | મણ - 20KG | 1 | 700 | પ્રાકૃતિક (Natural) | Avalable Soon!! |
૧. NAU e-Market પોર્ટલ બનાવવાનો મુખ્ય ઉદેશ હાલના COVID-19ની મહામારીના સમયે ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાં ઉત્પન કરેલ ખેત પેદાશોના વેચાણની સરળતા માટે ઓનલાઇન પ્લેટફોર્મ પૂરુ પાળવાનો છે. જેના થકી ખેડૂત મિત્રોને ખેત પેદાશોના વેચાણમાં સરળતા રહે અને યોગ્ય ભાવો પણ મળી રહે તેમજ ખેડૂતની ખેત પેદાશો ખરીદનાર ગ્રાહકો સીધો ખેડૂતોનો સંપર્ક કરી ખેડૂતના ખેતરે જઈ પોતાની પસન્દગીની ખેત પેદાશો ખરીદી શકે.
૨. ઉપરોક્ત વેચાણ તેમજ ખરીદી અંગેની નાણાંકીય લેવડ-દેવડ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની કોઈપણ પ્રકારની જવાબદારી બંધાતી નથી એની સર્વે ખેડૂત મિત્રો તેમજ ખેત પેદાશો ખરીદનાર ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી.
૩. ખેડૂતની ખેત પેદાશો વેચાણ તેમજ ખરીદી અંગેની નાણાંકીય લેવડ-દેવડ, ખેત પેદાશોની ગુણવત્તા તેમજ અન્ય કોઈપણ બાબતે કાયદાકીય પ્રક્રિયામાં નવસારી કૃષિ યુનિવર્સિટીની જવાબદાર રહશે નહીં.
૩. ખેડૂતની ખેત પેદાશો ખરીદનાર ગ્રાહકોએ ખરીદી કરેલ ખેત પેદાશોની ગુણવત્તા અને જથ્થો (વજન) કાળજીપૂર્વક સંપૂર્ણ ચકાસણી કરીજ ખરીદવું.